Sunday, August 30, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલઆ જન્માષ્ટમી પર તમારા પરિવારના બાલ ગોપાલને ઘરના ઝુલામાં ઝુલાવવા માટે વાઘેશ્વરી...

    આ જન્માષ્ટમી પર તમારા પરિવારના બાલ ગોપાલને ઘરના ઝુલામાં ઝુલાવવા માટે વાઘેશ્વરી ગાર્ડન ઝુલા લાવ્યું છે ધમાકેદાર ઓફર…..

    જન્માષ્ટમી તહેવાર પર ગાર્ડન ઝુલાની નવી ડીઝાઇનો પર ધમાકેદાર ઓફર…: ગાર્ડન ઝુલાની અવનવી ડીઝાઇન ફક્ત રૂ. 13,500 થી શરૂ…

    વાંકાનેર વિસ્તારમાં ફેબ્રિકેશન ક્ષેત્રે અગ્રેસર અને નામાંકિત એવા વાઘેશ્વરી ફેબ્રિકેશન & ઝુલા મેકર્સ દ્વારા આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ગાર્ડન ઝુલાની અત્યાધુનિક અને આકર્ષક નવી ડિઝાઇન લોન્ચ કરવામાં આવી છે, જેમાં જન્માષ્ટમીના પાવન પર્વે તમારા પરિવારના બાલ ગોપાલને ઘરના જ ઝુલામાં ઝુલાવવાનો આનંદ બમણો કરવા માટે ગાર્ડન ઝુલા ફક્ત રૂ. 13,500થી શરૂ કરવામાં આવ્યા છે…

    રૂફ સ્પેશ્યલ ઝુલાની વિશેષતા…

    • 3-સિટર વિશાળ અને આરામદાયક ઝુલા…
    • મજબૂત ગેલ્વેનાઇઝ પાઇપ સ્ટ્રકચર
    • આકર્ષક અને ટકાઉ પાવડર કોટીંગ ફિનિશ…

    વાઘેશ્વરી ઝુલા હાઉસ દ્વારા ગ્રાહકોને ઓર્ડર મુજબ ગાર્ડન ઝુલા, રજવાડી ઝુલા, ઈન્ડોર ઝુલા, આઉટડોર ઝુલા, બીગબોસ ઝુલા, ફ્લાવરપોટ સ્ટેન્ડ, સિંગલ ઝુલા, હેન્ગીંગ ઝુલા, હિચકા-લપસીયાની અવનવી ડિઝાઇનો તેમજ ગ્રાહકોની માંગ મુજબ સ્પેશ્યલ ડિઝાઇનર ઝુલા પણ બનાવી આપવામાં આવશે….

    આ જન્માષ્ટમી તહેવારમાં ઘર તથા ફાર્મની શોભા વધારવા ઝુલાના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો…

     વાઘેશ્વરી ઝુલા હાઉસ 

    રસાલા રોડ, જુની મામલતદાર સામે, વાંકાનેર.

    Mo. 98794 56584
    Mo. 82000 97028

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!