તમામ મુસ્લિમ બિરાદરોને આજના ઈદ-એ-મિલાદ પર્વના પવિત્ર દિવસની ખુબ ખુબ મુબારકબાદી….

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધન નિમિત્તે વાંકાનેર શહેર નજીક આવેલા ઈ-બાઈકના વિશાળ શોરૂમ એવા ‘એકતા ઈ-બાઈક & કંપની’ લાવ્યું છે ધમાકેદાર ઓફરોનો લાભ, માટે આ રક્ષાબંધને તમારી બહેનને આપો એક સ્માર્ટ ભેટ અથવા તમારા પરિવાર માટે લાવો ખુશીઓની સવારી !

નવા ઈ-બાઈકની ખરીદી પર મેળવો સીધો ફાયદો !
~ દરેક ઈ-બાઈકની ખરીદી પર ₹ 3,000 નું સીધું કેશ ડિસ્કાઉન્ટ!
~ ઈ-બાઈક સાથે ₹ 2,000 ની કિંમતની શાનદાર ગિફ્ટ એકદમ ફ્રી!
~ ઈ-બાઈક સાથે એસેસરીઝ બિલકુલ ફ્રી !

· 2 વર્ષની ગેરંટી : ચેચીસ, મોટ, કંટ્રોલર
· 1 વર્ષની ગેરંટી : ચાર્જર, બેટરી
· ટાયર : CEAT કંપનીના (બે વર્ષની ગેરંટી)
· ઈ-બાઈક સર્વિસ સુવિધા..
(નોંધ : ઓફર આગામી જન્માષ્ટમી તહેવાર સુધી માન્ય)


