કચ્છ રેન્જ આઇજીની મોરબી જિલ્લાની મુલાકાત બાદ જીલ્લા પોલીસ બેડામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા મોરબી જિલ્લામાં 10 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીઓનો આદેશ કરવામાં આવ્યો છે. જેને પગલે મોટાભાગના પોલીસ મથકોના થાણા અધિકારીઓમાં ફેરફાર આવ્યા છે….

બદલી પામેલા અધિકારીઓની વિગત….
● જે. એસ. ગામિત : હાલની ફરજ – A.H.T.U., મોરબીથી બદલી – વાંકાનેર સીટી પો.સ્ટે.
● એસ. પી. જાડેજા : હાલની ફરજ – એલ.આઈ.બી., મોરબીથી બદલી – એલ.સી.બી., મોરબી
● વી. એસ. સિંધવ : હાલની ફરજ – વાંકાનેર સીટી પો.સ્ટે.થી બદલી – માળીયા (મી.) પો.સ્ટે.
● આર. એસ. પટેલ : હાલની ફરજ – માળીયા (મી.) પો.સ્ટે.થી બદલી – એલ.આઈ.બી., મોરબી
● કે. કે. દરબાર : હાલની ફરજ – લીવ રીઝર્વ, મોરબીથી બદલી – હળવદ પો.સ્ટે.
● આર. ટી. વ્યાસ : હાલની ફરજ – હળવદ પો.સ્ટે.થી બદલી – સાયબર ક્રાઈમ પો.સ્ટે.
● એચ. વી. ઘેલા: હાલની ફરજ – મહિલા પો.સ્ટે.થી બદલી – ટ્રાફિક શાખા, મોરબી
● ડી. વી. ખરાડી : હાલની ફરજ – ટ્રાફિક શાખા, મોરબીથી બદલી – I.U.C.A.W., મોરબી
● એમ. બી. મિસ્ત્રી : હાલની ફરજ – I.U.C.A.W., મોરબીથી બદલી – મહિલા પો.સ્ટે.
● પી. આર. સોલંકી : હાલની ફરજ – લીવ રીઝર્વ, મોરબી (વાંકાનેર સીટી પો.સ્ટે.)થી બદલી – A.H.T.U., મોરબી

અન્ય મહત્વની સુચનાઓ…
● કે.કે. દરબાર (બિ.હ.પો.ઇ., લીવ રીઝર્વ, મોરબી) ને રીડર શાખા, અત્રેની કચેરીના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
● આર. ટી. વ્યાસ (પો.ઇ., સાયબર ક્રાઈમ પો.સ્ટે.) ને રીડર શાખા, અત્રેની કચેરીનો ચાર્જ પોતાની ફરજ ઉપરાંત વધારાના ચાર્જ તરીકે સંભાળવા હુકમ કરવામાં આવ્યો છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



