Wednesday, July 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન તરીકે ફરી નાથાભાઈ ગોરીયાની વરણી...

    વાંકાનેર માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન તરીકે ફરી નાથાભાઈ ગોરીયાની વરણી…

    વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટીંગ યાર્ડ) ખાતે આગામી અઢી વર્ષની ટર્મ માટે આજે યોજાયેલી વાઈસ ચેરમેન પદની ચૂંટણીમાં પીરઝાદા પેનલના નાથાભાઈ ગોરીયા ફરી એકવાર બિનહરીફ થયા છે. આગામી અઢી વર્ષની ટર્મ માટે વાઈસ ચેરમેન પદની ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં નાથાભાઈ ગોરીયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ભૂતકાળમાં યાર્ડના વિકાસ અને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે કરેલી સરાહનીય કામગીરીને ધ્યાને રાખીને સંચાલક મંડળ દ્વારા તેમના પર ફરી વિશ્વાસ મુકવામાં આવ્યો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!