Saturday, July 18, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલધરતી ઇ-બાઇક લાવ્યું છે મોન્સુન ધમાકા ઓફર : મજબૂત અને ટકાઉ ઇ-બાઇક...

    ધરતી ઇ-બાઇક લાવ્યું છે મોન્સુન ધમાકા ઓફર : મજબૂત અને ટકાઉ ઇ-બાઇક પર મેળવો રૂ. ૫૫૦૦ સુધીનું ડિસ્કાઉન્ટ….

    ઇ-બાઇક ફક્ત રૂ. ૪૦,૫૦૦ થી શરૂ…: તમારા મનપસંદ ઇ-બાઇકની ખરીદી માટે અવશ્ય પધારો….

    દિનપ્રતિદિન સતત વધતા પેટ્રોલના ભાવથી આમ નાગરિકો કંટાળી અને આ વધારાના બોજાથી મુક્તિ માટે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. ત્યારે આ ચોમાસે પેટ્રોલના ખર્ચમાંથી મુક્તિ મેળવવા અને મજબૂત, ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ઇ-બાઇકની ખરીદી માટે ચંદ્રપુર બોર્ડની સામે શરૂ થયેલા ધરતી ઇ-બાઇક દ્વારા ગ્રાહકોને ઓપનિંગ નિમિત્તે મોન્સુન ધમાકા ઓફરમાં અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

    ધરતી ઇ-બાઇક ધમાકેદાર ઓફર્સ…

    ~ ઈ-બાઈકની ખરીદી પર રૂ. ૫,૫૦૦ સુધીનું મસમોટું ડિસ્કાઉન્ટ…
    ~ નવા ઇ-બાઇક ફક્ત રૂ. ૪૦,૫૦૦/- થી શરૂ…
    ~ ઇ-બાઇક પર એક વર્ષની ફૂલ ગેરંટી / વોરંટી…
    ~ એ-સ્ટાર (A-Star) કંપની લેડ બેટરીથી પાવરફુલ પરફોર્મન્સ…
    ~ ભરોસાપાત્ર અને આધુનિક ટેકનોલોજી યુક્ત નિઓ વોલ્ટ (Neo Volt) કંપનીના ઇ-બાઇક….
    ~ મજબૂત અને ટકાઉ બોડી…

    ઇ-બાઇકની ખરીદી માટે આજે પધારો….

     ધરતી ઇ-બાઇક 

    સીએનજી પંપની બાજુમાં, ચંદ્રપુર બોર્ડની સામે, નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.

    Mo. 88498 37174
    Mo. 87587 68368
    Mo. 83202 10188

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!