Tuesday, July 14, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલBungalow For Sale : વાંકાનેર શહેરના પ્રીમિયમ લોકેશન એવા આસ્થા ગ્રીન સોસાયટીમાં...

    Bungalow For Sale : વાંકાનેર શહેરના પ્રીમિયમ લોકેશન એવા આસ્થા ગ્રીન સોસાયટીમાં 3 BHK નું લક્ઝરીયર્સ મકાન વેચવાનું છે….

    વાંકાનેરના સૌથી પ્રીમિયમ લોકેશનમાં 76 વાર અલ્ટ્રા લક્ઝરીયર્સ 3 BHk બંગલો પ્રોજેક્ટ….

    વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ઝાંઝર સિનેમા પાસે સૌથી વિકસિત એરીયા / પ્રીમિયમ લોકેશન એવા આસ્થા ગ્રીન સોસાયટીમાં સંપુર્ણ સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં 3 BHK લક્ઝરીયસ બંગ્લોઝ મકાન વેચવાનું છે…

    ઉપલબ્ધ સુવિધાઓ….

    • 76 વારમાં અલ્ટ્રા લક્ઝરીયર્સ 3 BHK બંગલો
    • આકર્ષક એલિવેશન
    • આકર્ષક એન્ટ્રન્સ ગેઈટ
    • અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ
    • ભુકંપ પ્રતિરોધક કોલમ-બીમ સ્ટ્રકચર
    • સી.સી. રોડ
    • ટાઈટલ ક્લિયર
    • કુદરતી વાતાવરણ
    • 24 કલાક પાણીની સુવિધા…

    આપના લક્ઝરીયર્સ બંગલોના સપનાને સાકાર કરવા આજે જ સંપર્ક કરો….

    Mo. 96248 93801
    Mo. 81607 17003

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!