Tuesday, June 23, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર એસ.ટી. ડેપોને નવી બસની ભેટ : વાંકાનેર-મોરબી-દાહોદ રૂટનો પ્રારંભ....

    વાંકાનેર એસ.ટી. ડેપોને નવી બસની ભેટ : વાંકાનેર-મોરબી-દાહોદ રૂટનો પ્રારંભ….

    રાજકોટ વિભાગના વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરતા આજ રોજ બપોરે ૨:૩૦ વાગ્યાથી વાંકાનેર – મોરબી – દાહોદ રૂટ પર નવી બસની ફાળવણી કરવામાં આવી છે. આ નવી એસટી બસનો પ્રારંભ થતાં મુસાફરોની સુવિધામાં વધારો થયો છે, ત્યારે આજરોજ ડેપો ખાતેથી બસનું મહાનુભાવોની હાજરીમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!