મોરબી જિલ્લામાંથી પવિત્ર હજયાત્રામાં ગયેલા હાજીઓ તથા ખજુરના શોખીન લોકો માટે ખાસ સંજરી ટ્રેડર્સ લાવ્યું છે, અઢળક વેરાયટીઓમાં આરબ દેશોની સ્પેશ્યલ ખજુરનો ભરપૂર સ્ટોક, જેમાં અમારે ત્યાંથી ન્યાઝ માટે ખાસ અને પ્રીમિયમ ક્વોલિટીની 10થી વધુ જાતની ખજૂર, પવિત્ર આબે ઝમઝમ ભરવા માટે વિવિધ સાઈઝમાં પ્લાસ્ટિકની બોટલો તેમજ ખજૂરના સુરક્ષિત પેકિંગ માટે સુંદર અને મજબૂત જીપર બેગ મળી રહેશે…

આ સાથે જ આગામી દિવસોમાં ઉમરાહ કરવા જતા યાત્રાળુઓ અને ખજૂરના શોખીન નાગરિકો માટે અમારે ત્યાંથી સમગ્ર વર્ષ દરમિયાન ઉચ્ચ ગુણવત્તાસભર, સ્વાદિષ્ટ અને તાજી ખજૂર મળી રહેશે…

આ સાથે જ અમારે ત્યાંથી આગામી દિવસોમાં આવનાર પવિત્ર મોહરમ મહિના માટેની સ્પેશિયલ આઇટમ જેવી કે ચોખા, ગરમ મસાલા, ડ્રાયફ્રુટ, કસ્ટડૅ પાવડર, મમરા, ભૂંગળા પૌવા સહિતની દરેક કરિયાણાની દરેક આઇટમો બેસ્ટ ક્વોલિટી સાથે એકદમ વ્યાજબી ભાવેથી મળી રહેશે…
તમામ હાજીઓને સંજરી ટ્રેડર્સ તરફથી હજ મુબારક…
હજ માટે દરેક પ્રકારની ખજૂર તથા ઝમઝમ માટે પ્લાસ્ટિકની બોટલની ખરીદી માટે આજે જ પધારો….
સંજરી ટ્રેડર્સ
સાબર સેલ્સ/સંઘની સામે, જુની દાણાપીઠ રોડ, વાંકાનેર.
મો. 99092 29561
મો. 99099 78622


