Friday, May 22, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ વીજ બિલની ચિંતા છોડી એસી સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો...

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ વીજ બિલની ચિંતા છોડી એસી સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો વાપરો એકદમ છૂટથી, કારણ કે સેવન સ્ટાર સોલાર કંપની સોલાર રૂફટોપ પર આપી રહી છે ધમાકેદાર ડિસ્કાઉન્ટ સાથે દસ વર્ષનો વિમો બિલકુલ ફ્રી….

    સમગ્ર ગુજરાતમાં સોલાર રૂફટોપ સિસ્ટમ પણ સૌપ્રથમ સૌથી ઓછી કિંમતનો લાભ હવે આપણાં વાંકાનેર પંથકના ગ્રાહકોને મળી રહેશે, કારણે કે સૌથી વધુ સોલાર સિસ્ટમના ઇન્સ્ટોલેશનનો અનુભવ ધરાવતી સેવન સ્ટાર સોલાર કંપની દ્વારા વર્તમાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ બિલકુલ ફ્રી વિજળી માટે સોલાર રૂફટોપ સિસ્ટમના ઈન્સ્ટોલેશન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ સાથે દસ વર્ષનો વિમો બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યો છે….

    સેવન સ્ટાર સોલાર ધમાકેદાર ઓફરો….

    • સૌથી ઓછી કિંમત : માર્કેટમાં સૌથી વ્યાજબી ભાવે બેસ્ટ ક્વોલિટી…
    • દસ વર્ષનો વીમો બિલકુલ ફ્રી : તમારા સોલાર પ્લાન્ટની સંપૂર્ણ સુરક્ષા મફત…
    • સર્વશ્રેષ્ઠ ઇન્સ્ટોલેશન : મજબૂતી અને ફિનિશિંગની પૂરેપૂરી ગેરંટી…
    • અનુભવી ટીમ : વર્ષોના અનુભવી નિષ્ણાતો દ્વારા ઝડપી અને સુરક્ષિત ફિટિંગ….

    અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાની આ સુવર્ણ તક ચૂકશો નહીં. આજે જ બુકિંગ કરાવો અને આજીવન વીજળીના બિલમાંથી મુક્તિ મેળવો…‌

     સેવન સ્ટાર સોલાર 

    સ્ટાર પ્લાઝા, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર.

    Mo. 95748 51751
    Mo.96248 99019

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!