Friday, May 15, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવ્હીલ એલાઇમેન્ટ અને ટાયરના કામના નિષ્ણાત કારીગર માટે છે શાનદાર તક...: માત્ર...

    વ્હીલ એલાઇમેન્ટ અને ટાયરના કામના નિષ્ણાત કારીગર માટે છે શાનદાર તક…: માત્ર નોકરી જ નહીં, અમારી સાથે જોડાઈને પાર્ટનર બનો….

    વાંકાનેરના પ્રખ્યાત ” A One કાર એસેસરીઝ & એલાઇમેન્ટ ” ખાતે ફોર વ્હીલર કાર એલાયમેન્ટ, બેલેન્સિંગ તથા ટાયર કામકાજના નિષ્ણાંત કારીગરની જરૂર હોય, માટે યોગ્ય અને અનુભવી કારીગરને નોકરી સાથે કુલ નફામાં સીધી 40% પાર્ટનરશીપ આપવામાં આવશે, માટે રસ ધરાવતા કારીગરોએ તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.‌‌..

    કામગીરી અને જવાબદારીઓ (આવડત)….

    • કોમ્પ્યુટરાઈઝ્ડ વ્હીલ એલાઇમેન્ટ અને બેલેન્સિંગ
    • ટાયર ફિટિંગ (માઉન્ટિંગ અને ડિમાઉન્ટિંગ)
    • ટ્યુબલેસ અને સાદા ટાયરના પંચર
    • નાઇટ્રોજન હવા ભરવી અને ચેક કરવી
    • ટાયર રોટેશન તેમજ ટાયર અને વ્હીલને લગતું તમામ એ ટુ ઝેડ કામ…

    આ સાથે જ એ-વન એસેસરીઝ & એલાઇમેન્ટ ખાતેથી ગ્રાહકોને સૌથી ઓછી કિંમતમાં દરેક કંપનીની કાર એસેસરીઝમાં હેડ લાઇટ, ફોગ લાઇટ, એમ્બિયન્ટ લાઇટ, પ્રોજેક્ટ લાઇટ, સીટ કવર, મેટી, વ્હીલ કવર, બોડી કવર, વાઇપર તેમજ બાઇક તથા રીક્ષાને લગતી દરેક પ્રકારની એસેસરીઝ મળી રહેશે….

    કાર, બાઇક, રીક્ષા તથા ટ્રકને લગતી દરેક પ્રકારની સર્વિસ માટે આજે જ પધારો….

     એ-વન એસેસરીઝ &   એલાઇમેન્ટ 

    કેનેડી કોમ્પલેક્ષ, લિંબાળાની ધાર, દરગાહ સામે, નેશનલ હાઇવે, વાંકાનેર

    Mo. 63563 36229
    Mo. 78618 05579

     

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!