Wednesday, April 15, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલશિવ મંડપ સર્વિસનું વધુ એક કદમ : વાંકાનેર શહેર નજીક વિશાળ જગ્યામાં...

    શિવ મંડપ સર્વિસનું વધુ એક કદમ : વાંકાનેર શહેર નજીક વિશાળ જગ્યામાં લક્ઝરીયર્સ એસી રૂમ તથા મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ટુંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે શગુન પાર્ટી લોન્સ….

    વાંકાનેરનો સૌથી વિશાળ અને સુવિધા સભર પાર્ટી પ્લોટ…: તમારા દરેક ખુશીના પ્રસંગ માટે એક પરફેક્ટ સ્થળ એટલે શગુન પાર્ટી લોન્સ….

    વાંકાનેર શહેર નેશનલ હાઇવે પર આગામી ટુંક સમયમાં પંથકનો સૌથી વિશાળ અને અદ્યતન સુવિધાઓ ધરાવતાં પાર્ટી પ્લોટ એવા શગુન પાર્ટી લોન્સનો શુભારંભ થવા જઇ રહ્યો છે, જ્યાં વાંકાનેર વિસ્તારના નાગરિકોને લગ્ન સમારંભ, રિસેપ્શન, એંગેજમેન્ટ, બર્થ-ડે પાર્ટી, વર્ષગાંઠ ઉજવણી, સામાજિક, ધાર્મિક કે કોર્પોરેટ કાર્યક્રમો માટે મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે પરફેક્ટ લોકેશન મળી રહેશે…

    શગુન પાર્ટી લોન્સની વિશેષતાઓ…

    • શહેરથી તદ્દન નજીક નેશનલ હાઈવે ટચ…
    • ડેકોરેટીવ એન્ટ્રી ગેઇટ….
    • 35,000 સ્ક્વેર ફૂટનો વિશાળ લોન એરિયા…
    • ઝાકમઝોળ તથા ડિઝાઇનર થીમ સાથે લાઇટિંગ સિસ્ટમ…
    • વિશાળ વાહન પાર્કિંગની સુવિધા…

    • સમગ્ર કેમ્પસ CCTV કેમેરાથી સજ્જ અને સુરક્ષિત….
    • સુવિધાસભર વિશાળ કિચન એરીયા…
    • ગરમ તથા ઠંડા પાણીની ભરપૂર સુવિધા 
    • વિશાળ તથા આધુનિક ટોઇલેટ બ્લોક…
    • ચિલ્ડ્રન પ્લે એરિયા
    • ફાયર સેફ્ટી સુવિધા…
    • આપનો પ્રસંગ વિક્ષેપ ન થાય તે માટે સાઇલેન્ટ જનરેટર સુવિધા…
    • ફુલ ફર્નિચર સાથે લક્ઝરીયર્સ એસી રૂમ…
    • પાર્ટી પ્લોટ તરફથી મંડપ સર્વિસ, લાઇટીંગ, સાઉન્ડ સિસ્ટમ તેમજ કેટરર્સ સુવિધાઓ ઉપલબ્ધ….

    તમારા ખાસ દિવસને બનાવો યાદગાર, આજે જ શગુન પાર્ટી લોન્સ બુક કરો અને તમારા પ્રસંગને આપો શાનદાર ભવ્યતા….

     શગુન પાર્ટી લોન્સ 

    ૨૭ નેશનલ હાઈવે, કેરાળાના બોર્ડ સામે, રાજા પેટ્રોલિયમની બાજુમાં, વાંકાનેર.

    Mo. 95861 84445

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!