સંપૂર્ણ વોટર પ્રૂફ ઇ-બાઇક સાથે ચાર્જર, મોટર તથા કંટ્રોલર પણ વોટર પ્રૂફ…: ટેસ્ટ રાઇડ માટે આજે જ પધારો ગ્રીન ઇ-બાઇક શોરૂમ ખાતે….

વાંકાનેર શહેરમાં Ola, Ether, Okinawa, Prakriti, 91 E-Bike સહિત દેશની દરેક નામાંકિત ઈ-બાઇક કંપનીઓના વિશાળ શો-રૂમ તથા જુના ઇ-બાઇક રીપેરીંગના સર્વિસ સેન્ટર એવા ગ્રીન ઇ-બાઇક દ્વારા નવા વર્ષના પ્રારંભ સાથે જ પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ૧૦૦% વોટર પ્રૂફ 05 ઇ-બાઇકની ખરીદી પર એક ઇ-બાઇક બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે, જેથી આપના મિત્ર સર્કલ સાથે ઇ-બાઇકની ખરીદી તથા ટેસ્ટ ડ્રાઈવ માટે આજે જ પધારો….

ગ્રીન ઇ-બાઇક સ્પેશ્યલ ઓફરો તથા સુવિધાઓ….
• પાંચ ઇ-બાઇકની ખરીદી પર એક ઇ-બાઇક બિલકુલ ફ્રી…
• ઇ-બાઇક ઇન્શ્યોરન્સ તથા લોન સુવિધા ઉપલબ્ધ…
• દરેક કંપનીના જુના ઇ-બાઇકનું રીપેરીંગ…
• ઇ-બાઇક ફક્ત રૂ. 35,000 થી શરૂ…
• 45 થી 100 કિ.મી. સુધીની રેન્જમાં ઇ-બાઇક…
• લિથિયમ-ફોસ્ફેટ બેટરી સાથે લાંબુ આયુષ્ય ધરાવતા ઇ-બાઇક
• દરેક કંપનીના ઇ-બાઇક રીપેરીંગ સુવિધા…
• જુના ઇ-બાઇક પર આકર્ષક એક્સચેન્જ ઓફરનો લાભ…
• ઇ-બાઇક સ્પેર પાર્ટસ
• સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. 12,000 સુધી સબસિડીનો લાભ…

દરેક પ્રકારના ઇ-બાઇકની ખરીદી તેમજ રીપેરીંગ માટે આજે જ પધારો….





