વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 01 નવેમ્બર, શનિવારના રોજ મોરબીના નામાંકિત મગજ, માનસિક રોગો, વ્યસનમુક્તિ, સેક્સ સમસ્યા તથા બાળ માનસિક રોગોના નિષ્ણાંત ડો. ભાવેશ પટેલ (એમ.ડી. સાઇક્યાટ્રી) ની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મગજ-માનસિક રોગો, વ્યસન મુક્તિ, સેક્સ સમસ્યા તથા બાળ માનસિક રોગના દર્દીઓનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….

ઓપીડીમાં ઉપલબ્ધ સારવાર…
મગજના રોગો :-
~ માથાનો દુઃખાવો, આધાશીશી, માથું ભારે રહેવું,
~ આંચકી કે વાય, યાદશકિતની નબળાઈ, અન્ય
માનસિક રોગો :-
~ ઉદાસી, ચિંતા રોગ, વિચાર વાયુ, ઉન્માદ, દ્વિધ્રુવિય બિમારી,
~ ધૂન રોગ, ડર કે ભય, ગભરામણ, ઓછી ઉંઘ, મગજ કામ ન કરવું…
વ્યસનમુકિત :-
~ દારૂ, ગાંજો, ચરસ, અફીણ, બ્રાઉન સુગર, અન્ય પદાર્થો..
સેકસ સમસ્યા :-
~ ઈન્દ્રીયોની નબળાઇ
~ સ્વપ્રદોષ, તુરંત સ્ખલન, ધાતુસ્રાવ વગેરે…
બાળ માનસિક રોગો :-
~ મંદબુદ્ધિ, ચંચળતા, પથારીમાં પેશાબ કરવો…

• ઓપીડી વિગતો •
તારીખ : 01/11/2025, શનિવાર 
સમય : બપોરે 3 થી 4 સુધી… 
સ્થળ :
પાસલીયા હોસ્પિટલ
ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર.
એપોઇન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો…👇👇👇



 
