મોરબી જિલ્લાના સૌથી મોટી એવી ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દર વર્ષે સોસાયટીના સભાસદોને ડીવીડંડ તો આપેજ છે પંરતુ અઢી ત્રણ વર્ષે પોતાના સભાસદોને ભેટ આપેછે તે વિતરણ શરૂ કરવામાં આવ્યું હોય, ત્યારે વાંકાનેર મેઈન બ્રાંચ અને ગુલશન બ્રાંચના સભાસદોને જાણ કરવામાં આવે છે કે, 1-4-2022 થી 31-3-2025 આ ત્રણ વર્ષના ગાળામા 18 હજાર કે તેથી વધુ વહીવટ કરનાર બંને બ્રાંચના સભાસદોએ તમારી લાગુ પડતી બ્રાંચમાંથી QR કોડ ધરાવતું કૂપન મેળવી બાદમાં આ કૂપન લઈને ગેલેક્સી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે પહોંચી આગામી તા. 01 નવેમ્બર સુધીમાં સવારે 9:30 થી 1:00 અને બપોરે 2:30 થી 6:00 દરમિયાન ભેટ મેળવી લેવી, જે બાદ ભેટ વિતરણ બંધ કરવામાં આવશે, તેથી તમામ સભાસદોએ અંતિમ તા. 01 નવેમ્બર સુધીમાં પોતાની ભેટ મેળવી લેવાની ખાસ સૂચના સાથે વિનંતી કરવામાં આવે છે….
(નોંધ : રવીવારે પણ ભેટ વિતરણ ચાલુ રહેશે…)
લી.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ.

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t



