હાલ ચાલતા દિવાળી તહેવારો દરમ્યાન બજારમાં સ્માર્ટફોનની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે, ત્યારે વાંકાનેર ખાતે કાર્યરત રાજવીર મોબાઇલ દ્વારા ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને કોઇપણ સ્માર્ટફોનની ખરીદી પર 10 થી 20% સુધી કેશ ડિસ્કાઉન્ટ સાથે દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ આપવામાં આવી રહી છે….

રાજવીર મોબાઇલ દિવાળી ધમાકેદાર ઓફરો…
• સ્માર્ટફોનની ખરીદી પર 10 થી 20% કેશ ડિસ્કાઉન્ટ…
• દરેક ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ….
• સ્માર્ટફોનની ખરીદી પર 0 ડાઉન પેમેન્ટ અને 0% વ્યાજદર સાથે એકદમ સરળ હપ્તા…
• ઓનલાઇનની ઓછા દરનો લાભ...
• મોબાઇલ એસેસરીઝમાં 20% સુધી ડિસ્કાઉન્ટ…

આ દિવાળી પર સ્માર્ટફોનની સ્માર્ટ ખરીદી માટે આજે જ પધારો….
રાજવીર મોબાઇલ
જીનપરા મેઇન રોડ, વાંકાનેર.
Mo. 99135 33321



