Saturday, October 18, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલક્લાસિક ઇ-બાઇક : આ દિવાળી પર વાંકાનેરમાં સૌથી વધારે 180 કિમી સુધીની...

    ક્લાસિક ઇ-બાઇક : આ દિવાળી પર વાંકાનેરમાં સૌથી વધારે 180 કિમી સુધીની રેન્જ ધરાવતા ઇ-બાઇકની ખરીદી પર મેળવો સ્પે. ડિસ્કાઉન્ટ સાથે શ્યોર ગિફ્ટ અને ઘણુંબધું…..

    વાયોના તથા ઝેલીયો કંપનીના મજબૂત અને ટકાઉ ઇ-બાઇક હવે આપણાં વાંકાનેરમાં….

    વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર સ્ટાર પ્લાઝા ખાતે કાર્યરત ક્લાસિક ઇ-બાઈક દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં 70 થી 180 km સુધીની રેન્જ ધરાવતા કોઇપણ ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી પર ગ્રાહકોને દિવાળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે ત્રણ વર્ષની વોરંટી + સબસીડીનો લાભ અને શ્યોર ગીફ્ટ પણ બિલકુલ ફ્રી આપવામાં આવશે….

    ક્લાસિક ઇ-બાઇક દિવાળી ધમાકા ઓફર…

    • વાયોના કંપનીના કોઇપણ ઇ-બાઇકની ખરીદી પર રૂ. 2,500 ડિસ્કાઉન્ટ…
    • ઝેલિયો કંપનીના કોઇપણ ઇ-બાઇકની ખરીદી પર રૂ. 1,500 ડિસ્કાઉન્ટ…
    • Grasy Pro તથા Legender + ઇ-બાઇક પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
    • 70 થી 180 કિમી સુધીની રેન્જ ધરાવતા ઇ-બાઇક પર 3 વર્ષની વોરંટીનો લાભ…
    • ઇ-બાઇકની ખરીદી પર શ્યોર ગિફ્ટ…
    • ઇ-બાઇક પર સરકારી સબસિડીનો લાભ…

    આ દિવાળી તહેવાર પર મેગા ડિસ્કાઉન્ટ સાથે ઇ-બાઇકની ખરીદી માટે આજે જ પધારો…

     ક્લાસિક ઇ-બાઇક 

    સ્ટાર પ્લાઝા, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, સર્વિસ રોડ, વાંકાનેર.

    Mo. 81280 22722
    Mo. 98982 19115
    Mo. 96874 31048

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!