દરેક ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…: નાનાથી માંડી મોટા દરેક કાર્યક્રમો માટે આપની સાનુકૂળતા મુજબ ખરીદો સાઉન્ડ સિસ્ટમ…
આગામી દિવસોમાં પવિત્ર નવરાત્રી તહેવારો શરૂ થઇ રહ્યા છે, ત્યારે વિવિધ ગરબી મંડળના આયોજન, નાના-મોટા કાર્યક્રમો તથા ધાર્મિક પ્રસંગો માટે આજનાં સમયમાં સાઉન્ડ સિસ્ટમ કે ડીજે સિસ્ટમના ભાડા ખુબ વધી ગયાં છે, ત્યારે વાંકાનેર ખાતે દસ વર્ષથી કાર્યરત સમ્રાટ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભાડાની કિંમતમાં નવી સાઉન્ડ સિસ્ટમ તેમજ ફુલ હેવી ડીજે સેટઅપ સાથે ઈ-બાઇક બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે….
સમ્રાટ ઇલેક્ટ્રોનિક્સ ધમાકેદાર ઓફરો….
• દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
• સાઉન્ડ સિસ્ટમ ફક્ત રૂ. 6,000 થી શરૂ…
• ડીજે સિસ્ટમ ફક્ત રૂ. 15,000 થી શરૂ…
• હેવી રેન્જમાં ડીજે સિસ્ટમ ફક્ત રૂ. 55,000 થી શરૂ….
• ફુલ હેવી ડીજે સેટઅપ સાથે ઇ-બાઇક બિલકુલ ફ્રી…
• સાઉન્ડ સિસ્ટમ તથા ડિજે સિસ્ટમ રિપેરિંગ કરો સૌથી ઝડપી…
• ફાયનાન્સ સુવિધા ઉપલબ્ધ…
• માઇક્રોફોન, મિક્સર, સ્પીકોન પીન, ડાયાફામ, નેટવર્ક, ક્રોસ ઓવર, ચેનલ વાયર, સ્પીકર, HF, એમ્પ્લીફાયર, ડીજે, સ્પીકર રિફોનીંગ સહિત દરેક પ્રકારના સિસ્ટમ સ્પેર પાર્ટસ મળશે….
આ સાથે જ તહેવારો નિમિત્તે સાઉન્ડ સિસ્ટમ, ડિજે સિસ્ટમ, હોમ થિયેટર તેમજ દરેક પ્રકારના સ્પેર પાર્ટસ પર ધમાકેદાર ઓફરો લાભ તેમજ દરેક પ્રકારની સાઉન્ડ સિસ્ટમના રિપેરિંગ માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો….
દરેક પ્રકારની સાઉન્ડ સિસ્ટમ તથા ડીજે સિસ્ટમની ખરીદી માટે આજે જ પધારો….
સમ્રાટ ઇલેક્ટ્રોનિક્સ
સીટી સ્ટેશન રોડ, તાલુકા શાળા નં. -1 ના ગેટની બાજુમાં, ગ્રીન ચોક, વાંકાનેર
Mo. 97236 33228
Mo. 90231 18396