વિશાળ ટાઇલ્સ તથા સેનટરીવેર કલેક્શન માટે આજે જ પધારો…: ડાયરેક્ટર કારખાનાથી પણ ઓછી કિંમતનો લાભ મેળવો હવે આપણાં વાંકાનેર શહેરમાં….

વાંકાનેર શહેર નજીક લાલપર ખાતે કાર્યરત વિઝડમ ટાઇલ્સ દ્વારા વિશાળ ટાઇલ્સ તથા સેનેટરીવેરના પ્રિમિયમ કલેક્શન સાથે વાંકાનેર શહેરમાં નવી બ્રાંચ એ-વન ટાઇલ્સ શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાંથી ગ્રાહકોને મોરબી કે ઢુવાના ધક્કા ખાધા વગર ડાયરેક્ટર કારખાનાથી ઓછી કિંમતમાં વિશાળ રેન્જ સાથે દરેક પ્રકારની ટાઇલ્સ, સેનેટરીવેર તથા એડેસિવ ટાઇલ્સ કેમિકલ્સ મળી રહેશે….

એ-વન ટાઇલ્સ શોરૂમ ખાતે ઉપલબ્ધ વિશાળ રેન્જમાં ટાઇલ્સ તથા સેનેટરીવેર….
અમારે ત્યાંથી ગ્રાહકને વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રીફાઇડ ટાઇલ્સ, પાર્કિંગ ટાઇલ્સ, ડાયમંડ કટીંગ ટાઇલ્સ, ચાઇના મોજેક ટાઇલ્સ, બોર્ડર ટાઇલ્સ, સેનેટરી વેર, ટાઇલ્સ ગ્રાઉટ, ટાઇલ્સ એપોક્સી, ટાઇલ્સ સ્પેસર, ટાઇલ્સ લેવલીંગ કીટ, ટોયલેટ સીટ કવર, ટાઇલ્સ કેમિકલ્સ તથા ધાર્મિક ફોટા, તખતા તથા આપના ફોટા અને લખાણ મુજબ સ્પેશ્યલ ટાઇલ્સ બનાવી આપવામાં આવશે…



