માત્ર વેચાણમાં નહીં પરંતુ વેચાણ બાદ સર્વિસમાં પણ નંબર વન એટલે હામવી બેટરી સર્વિસ….
માત્ર ભારત દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બેટરીની નંબર વન Exide કંપનીના વાંકાનેર વિસ્તારમાં એકમાત્ર ઓથોરાઇઝ ડિલર એવા હામવી બેટરી દ્વારા પોતાના ગ્રાહકોને બાઇક, ઇ-બાઇક, કાર, ટ્રેક્ટર, ટ્રક, જેસીબી, હિટાચી સહિત દરેક પ્રકારના વાહનોની નવી બેટરી તથા ઇન્વર્ટર બેટરી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ ગ્રાહકોને બેટરીને લગતા દરેક પ્રકારનું સોલ્યુશન તેમજ વેચાણ બાદ શ્રેષ્ઠ સર્વિસ સુવિધા પણ હામવી બેટરી ખાતેથી મળી રહેશે….
હામની બેટરી ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…
• દરેક પ્રકારની બેટરી પર ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર…
• ગેરંટીમાં તાત્કાલિક બેટરી રિપ્લેસમેન્ટ…
• દરેક પ્રકારના ઇ-બાઇકની નવી બેટરી તેમજ જુની બેટરી રીપેરીંગ…
• દરેક પ્રકારની લિથીયમ બેટરીનું ટોટલ સોલ્યુશન…
• દવા છાંટવાના પંપ / સ્પ્રે પંપની બેટરી બે વર્ષની ગેરંટી સાથે…
• 4 થી 200 એમ્પિયર સુધી વિશાળ રેન્જમાં બેટરી…
• દરેક પ્રકારની જુની બેટરીનું એક્સપર્ટ દ્વારા રિપેરિંગ…
• એક્સચેન્જમાં જુની બેટરીની શ્રેષ્ઠ કિંમત…
• બેસ્ટ વોરંટી સર્વિસ…
• આપના સ્થળ પર વાહનોની બેટરી એક્સચેન્જ સુવિધા…
• આપની જરૂરિયાત મુજબ દરેક પ્રકારના નવા ઇન્વર્ટર તથા જુના ઇન્વર્ટર રીપેરીંગ કરી આપશું…

આ સાથે જ બેટરીને લગતી દરેક પ્રકારની જરૂરિયાત તેમજ હોલસેલ તથા રીટેલમાં ખરીદી માટે આજે જ મારો સંપર્ક કરો….