Friday, September 11, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : વાંકાનેર શહેર ખાતે આવતીકાલે રેવન્યુ કાયદાના નિષ્ણાંત એડવોકેટ વસીમ...

    Grand Opening : વાંકાનેર શહેર ખાતે આવતીકાલે રેવન્યુ કાયદાના નિષ્ણાંત એડવોકેટ વસીમ યુ. બાકોલીયાની નવી ઓફીસનો શુભારંભ….

    વાંકાનેર તાલુકાના તીથવા ગામના વતની ઉસ્માનભાઈ જીવાભાઈ બાકોલીયાના પુત્ર એડવોકેટ વસીમ યુ. બાકોલીયા કે જેઓ લાંબા સમયથી રાજકોટ મુકામે નામાંકિત સીનીયર અડેવોકેટ ધર્મેશ જી. સખિયા(નોટરી), નીખીલ જી. ઝાલાવાડીયા તથા તુષાર સી. સખિયા સાથે રેવન્યુ ક્ષેત્રમાં સક્રિય રીતે પ્રેકટીસ કરી બહોળો અનુભવ મેળવેલ હોય ત્યારે પોતાના ક્ષેત્રમાં વધુ એક કદમ આગળ વધારતા એડવોકેટ વસીમ યુ. બાકોલીયા દ્વારા વાંકાનેર વિસ્તારના લોકો માટે કાયદાકીય પ્રશ્નોના સચોટ અને સરળ નીરાકરણ લાવવા તેમજ કાયદાકીય ક્ષેત્રમાં લોકોની સેવા કરવા માટે વાંકાનેર શહેર ખાતે આવતીકાલ તા.૧૩/૦૯/૨૦૨૬, રવિવારના રોજ પોતાની ઓફીસનો શુભારંભ કરવા જઈ રહ્યા હોઈ ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યુ છે….

    · ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ·

    તારીખ : ૧૩/૦૯/૨૦૨૬, રવિવાર
    સમય : સવારે ૧૦ થી આપના આગમન સુધી…

     HLP LEGAL FIRM 

    વસીમ યુ.બાક્રોલીયા(એડવોકેટ)
    MO. 81559 72097

    ઓફીસ નં. ૨, જ્ઞાનગંગા સ્કુલની સામે, બસ સ્ટેન્ડ મેઈન રોડ, વાંકાનેર.

    (અમારા આ આમંત્રણને રૂબરૂ સ્વિકારી આર્શીવાદ અને શુભકામનાઓ પાઠવવા અવશ્ય પધારો…🙏🏻🙏🏻🙏🏻)

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!