Friday, June 19, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર શહેરમાં મહિલાઓ માટે ખાસ મહિલા સ્પેશ્યાલિસ્ટ ટ્રેનર દ્વારા સંચાલિત ફિટનેસ &...

    વાંકાનેર શહેરમાં મહિલાઓ માટે ખાસ મહિલા સ્પેશ્યાલિસ્ટ ટ્રેનર દ્વારા સંચાલિત ફિટનેસ & વેઇટ લોસ સેન્ટરનો 1 જુલાઇથી શુભારંભ….

    ફક્ત મહિલાઓ માટે ખાસ માસ્ટર ઇન ફિઝિકલ થેરાપી મહિલા ટ્રેનર સંચાલિત ટ્રેનિંગ સેન્ટર હવે આપણાં વાંકાનેર શહેરમાં….

    વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારની મહિલાઓ માટે એક ખૂબ જ આનંદના સમાચાર છે, જેમાં આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતી નથી અને વજન વધવા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરે છે. ત્યારે વાંકાનેરની બહેનોની આ સમસ્યાના કાયમી નિવારણ માટે ખાસ મહિલા સ્પેશ્યાલિસ્ટ (માસ્ટર ઇન ફિઝિકલ થેરાપી) ટ્રેનર દ્વારા સંચાલિત ‘ વુમન્સ ફિટનેસ એન્ડ વેઇટ લોસ સેન્ટર ‘નો આગામી 1 જુલાઇથી શુભારંભ થવા જઈ રહ્યો છે….

    નીચેની સમસ્યાઓ ધરાવતી મહિલાઓ માટે ખાસ ટ્રેનિંગ ઉપલબ્ધ…

    • હેવી બોડી સાથે વધતું વજન
    • ડિલિવરી પછી વધેલ વજન
    • કમર, ઘુંટણ, સાંધાના દુઃખાવા
    • પેટ અને કમરની ચરબી ઘટાડવી
    • રોજિંદા કામમાં લાગતો થાક કે આળસ, સ્ટેમિનાની કમી

    વેઇટ લોસ & ફિટનેસ સેન્ટરમાં જોડાનાર બહેનોને એકદમ સુરક્ષિત અને આરામદાયક વાતાવરણમાં નિષ્ણાંત મહિલા ટ્રેનર દ્વારા પર્સનલાઈઝ્ડ ડાયટ પ્લાન, ફિઝિકલ થેરાપી આધારિત વર્કઆઉટ અને સરળ ઘરેલું ડાયટનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, PCOD, થાઈરોઈડ, પ્રેગ્નન્સી પછીના વજન અને લગ્ન માટે ‘બ્રાઇડલ ટ્રાન્સફોર્મેશન’ માટે ખાસ કાઉન્સેલિંગ અને એક્સરસાઇઝ કરાવવામાં આવશે…

    આ સેન્ટર સંપૂર્ણપણે મહિલા ટ્રેનર દ્વારા સંચાલિત હોવાથી બહેનો નિઃસંકોચપણે પોતાની ફિટનેસ જર્ની શરૂ કરી શકશે. સેન્ટરના શુભારંભ નિમિત્તે હાલમાં ‘લિમિટેડ પિરિયડ ઓફર’ ચાલી રહી છે, જેમાં વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવનાર મહિલાને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે…

    સ્લિમ, ફિટ અને એક્ટિવ લાઈફસ્ટાઈલ ઈચ્છતી મહિલાઓએ આજે જ સંપર્ક કરો…

    ડો. સ્નેહાબા ઝાલા

    (M.P.T. ઓર્થો & સ્પોર્ટ્સ)

     રાજવીર હોસ્પિટલ 

    દિવાનપરા, પતાળિયા રોડ, વાંકાનેર

    Mo. 82001 97911

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!