
માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા વાંકાનેરના જેતપરડા ગામમાં કરબલાના શહીદોની પવિત્ર યાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં માસુમ સેવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પમાં ગામના યુવાનો અને ગ્રામજનોએ ભારે ઉત્સાહ સાથે રક્તદાન કરતાં 51 બોટલ રક્ત એકત્રિત થયું હતું. ગામ લોકોએ ઉમદા સેવાકીય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ચાલુ વર્ષમાં આ બીજી વખત બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કર્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0






