Saturday, June 27, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા ભાજપ સંગઠનનું વિસ્તરણ : વિવિધ મોરચાઓમાં હોદ્દેદારોની નિમણૂંક કરાઇ....

    વાંકાનેર તાલુકા ભાજપ સંગઠનનું વિસ્તરણ : વિવિધ મોરચાઓમાં હોદ્દેદારોની નિમણૂંક કરાઇ….

    ભારતીય જનતા પાર્ટી-મોરબી જિલ્લા દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વાંકાનેર વિસ્તારમાં ભાજપ સંગઠનનું વિસ્તરણ કરી વિવિધ મોરચાના હોદ્દેદારોની સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે, જે નીચે મુજબ છે….

    વિવિધ મોરચાના નવનિયુક્ત હોદેદારો…

    વાંકાનેર તાલુકા લઘુમતિ મોરચામાં યુવા અને ઉત્સાહી ચહેરાઓને સ્થાન…

    આ નિમણૂંકોમાં ખાસ કરીને લઘુમતિ મોરચામાં યુવા અને ઉત્સાહી ચહેરાઓને સ્થાન આપીને પક્ષે યુવા જોશ પર મોટો ભરોસો મૂક્યો છે. આગામી સમયમાં લઘુમતી સમાજના પ્રશ્નોને વાચા આપવા અને પક્ષની નીતિઓને જન-જન સુધી પહોંચાડવા માટે આ નવી ટીમ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.‌…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!