આજરોજ તા. 05 જુન, વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી હોય, જેના ભાગરૂપે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા, વાંકાનેર તાલુકા કોંગ્રેસના પ્રમુખ વનરાજભાઈ રાઠોડ, વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા તેમજ માર્કેટ યાર્ડના સ્ટાફ દ્વારા યાર્ડ ઓફિસ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA