સમગ્ર દેશમાં 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ વાંકાનેર ખાતે કરવામાં આવશે, જેમાં જિલ્લા કક્ષાનું ધ્વજવંદન મોરબી જિલ્લા કલેક્ટર કિરણ બી. ઝવેરીના વરદ હસ્તે કરવામાં આવશે, જેમાં સમગ્ર જીલ્લામાંથી ઉચ્ચ અધિકારીઓ અને સામાજિક-રાજકીય અગ્રણીઓ પણ જોડાશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0