Saturday, August 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : સિંધાવદરની એસ.એમ.પી. હાઈસ્કૂલ ખાતે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ....

    વાંકાનેર : સિંધાવદરની એસ.એમ.પી. હાઈસ્કૂલ ખાતે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ….

    વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે આવેલી એસ.એમ.પી. હાઈસ્કૂલ ખાતે દેશના ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન રાષ્ટ્રીય પર્વે પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ (વાંકાનેર)ના ટ્રસ્ટી અને મોમીન-મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ શાઈર એહમદ પીરઝાદા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને શાનદાર સલામી આપવામાં આવી હતી. આ ગૌરવવંતા પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, વાલીઓ અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!