
વાંકાનેર જમીન વિકાસ બેંકની શાખાસમિતિના પ્રતિનિધિઓની વરણી માટે આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં છ બેઠકો માટે ફક્ત છ જ ઉમેદવારોએ ફોર્મ રજૂ કરતા પ્રતિનિધિ તરીકે ગુલામ હુસેન અલાવદી પરાસરા (સિંધાવદર), ભરતસિંહ દોલતસિંહ ઝાલા (ભાયાતી જાંબુડીયા), રાજેન્દ્રસિંહ મંગળસિંહ ઝાલા (સરધારકા), દશરતસિંહ સજ્જ્નસિંહ જાડેજા (કોટડાનાયાણી), હાસમભાઈ હુશેનભાઈ બાંભણીયા (જુની કલાવડી)ની તેમજ સભ્ય તરીકે જોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ખેરવા)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે….





