વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ઈંટોના ભઠ્ઠા નજીક મચ્છુ નદીના કાંઠે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા અબ્દુલભાઈ મુસાભાઈ દલ (રહે. આરોગ્યનગર) અને ગોવિંદભાઈ પ્રેમજીભાઈ દેગામા (રહે. બસ સ્ટેન્ડ પાસે)ને રોકડ રકમ રૂ. 1560 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD