વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ દ્વારકાધીશ હોટલ પાસે બસ સ્ટેન્ડ પાસેથી ગઇકાલે સાંજના સમયે અંદાજે 40 થી 45 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પુરૂષની બોડીને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવમાં મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. હાલ આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા પુરુષનું મોત બીમારી સબબ થયાનું સામે આવ્યું હોવાની વિગતો મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA