વાંકાનેર શહેર ખાતે મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા હઝરત સુફી સંત પીર સૈયદ મેરૂમીયા બાવાના બાવાના 102 માં તેમજ મીર સાહેબ બાવાના પ્રથમ ઉર્ષ નિમિત્તે પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા દરગાહ કમ્પાઉન્ડમાં આજરોજ રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું….
મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અલ્હાજ પીર સૈયદ શાઇરએહમદ પીરઝાદાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં કુલ 121 બોટલ રક્ત એકત્રિત થયું હતું, જે વિવિધ સમસ્યાઓથી પિડિત દર્દીઓની સેવામાં આપવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1