વાંકાનેર શહેર ખાતે આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાજ્ય સરકારના યુનિફોર્મ સિવિલ કોડ કાયદાની અમલવારી અને કેન્દ્ર સરકારના વકફ બિલ-2025ના વિરોધમાં વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના ગ્રીન ચોકથી સેવા સદન કચેરી સુધીની પોસ્ટર-બેનરો સાથે મૌન રેલી યોજાશે. જેમાં આગેવાનો રાષ્ટ્રધ્વજ, ભારતનું બંધારણ તેમજ બંને કાયદાની વિરુદ્ધમાં બેનરો સાથે સેવા સદન કચેરી ખાતે પહોંચી લઘુમતિ સમાજ વિરુદ્ધના બંને કાયદાની અમલવારી પરત ખેંચવા રજુઆત કરવામાં આવશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1