Wednesday, October 28, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલWayonaa કંપનીના ઓથોરાઈઝ ડીલર એવા આલ્ફા ઈ-બાઈક લાવ્યું છે દિવાળી સ્પેશ્યલ ઓફર...

    Wayonaa કંપનીના ઓથોરાઈઝ ડીલર એવા આલ્ફા ઈ-બાઈક લાવ્યું છે દિવાળી સ્પેશ્યલ ઓફર : નવા ઈ-બાઈકની ખરીદી પર મેળવો ₹1,000 થી ₹5,000 સુધીનું ડિસ્કાઉન્ટ….

    શુભ દિવાળી, બચતવાળી સવારી ; આલ્ફા ઈ-બાઈક લાવ્યું છે ભવ્ય દિવાળી ધમાકા ઓફર….

    દિનપ્રતિદિન સતત વધતા જતાં પેટ્રોલ અને સીએનજીના ભાવથી કાયમી મુક્તિ મેળવવા માટે આ દિવાળીએ તમારા ઘરે લાવો આધુનિક, સ્ટાઇલિશ અને ઇકો-ફ્રેન્ડલી Wayonaa E-Bike!, આપણાં વાંકાનેરમાં Wayonaa કંપનીના અધિકૃત ડીલર “આલ્ફા ઈ-બાઈક” તરફથી તહેવારોની મોસમમાં ગ્રાહકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ સાથે આકર્ષક ઓફર લોન્ચ કરવામાં આવી છે….

    દિવાળી સુપર બમ્પર ઓફર….

    ~ નવા ઈ-બાઈકની ખરીદી પર મેળવો ₹1,000 થી લઈને ₹5,000 સુધીનું શાનદાર ડિસ્કાઉન્ટ!
    ~ લિમિટેડ પીરિયડ ઓફર — તહેવારોમાં વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ ચાલુ…
    ~ 5 વર્ષના અનુભવી કારીગર દ્વારા દરેક કંપનીના જુના ઈ-બાઈક રિપેરીંગ કરી આપશું….

    Wayonaa ઈ-બાઈકની ખાસિયતો…

    · ઝીરો પેટ્રોલ ખર્ચ: માત્ર નજીવા વીજળી ખર્ચે દિવસભર સવારી કરો અને માસિક હજારો રૂપિયાની બચત કરો.
    · દમદાર બેટરી અને માઇલેજ : સિંગલ ચાર્જમાં લાંબી મુસાફરી માટે શ્રેષ્ઠ બેટરી ઓપ્શન…
    · સ્માર્ટ ટેક્નોલોજી ; ડિજિટલ સ્પીડોમીટર, સેન્ટ્રલ લોકીંગ, એન્ટિ-થેફ્ટ એલાર્મ અને રિવર્સ ગિયર સિસ્ટમ….
    · આકર્ષક મોડલ્સ: યુવાનો, મહિલાઓ તેમજ વડીલો માટે આરામદાયક અને વજનમાં હલકી મજબૂત બોડી ડિઝાઇન…
    · સરળ ફાઇનાન્સ : સરળ હપ્તા સાથે ઝીરો ડાઉનપેમેન્ટ ફાઇનાન્સની સુવિધા.
    · ફ્રી ટેસ્ટ રાઇડ: શોરૂમની મુલાકાત લો અને મનપસંદ મોડલ ચલાવીને જાતે અનુભવ કરો….

    તો હવે રાહ શેની જુઓ છો ?, નવા ઈ-બાઈકની ખરીદી માટે આજે જ પધારો….

     આલ્ફા ઈ-બાઈક 

    સ્ટાર પ્લાઝા, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઈવે, વાંકાનેર.

    Mo. 97251 30463
    Mo. 76009 40486

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!