Sunday, April 26, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં બપોરે 3 વાગ્યા સુધીમાં નગરપાલિકામાં 41.26% અને તાલુકા-જીલ્લામાં 59.43 %...

    વાંકાનેર પંથકમાં બપોરે 3 વાગ્યા સુધીમાં નગરપાલિકામાં 41.26% અને તાલુકા-જીલ્લામાં 59.43 % મતદાન, જુઓ સંપૂર્ણ વિગતો….

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાંકાનેર પંથકના મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકશાહીના આ પર્વમાં લોકો હોંશે-હોંશે ભાગ લઈ રહ્યા છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના સત્તાવાર આંકડા મુજબ, વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં 41.26% જેટલું બિલકુલ નિરસ મતદાન નોંધાયું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો તાલુકા પંચાયતની 24 બેઠકો તથા જીલ્લા પંચાયતની સાત બેઠકો માટે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 59.43% મતદાન નોંધાયું છે….

    ચૂંટણી વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, બપોરે 3 વાગ્યા સુધીના મતદાનના આંકડાઓનું વિશ્લેષણ નીચે મુજબ છે….

    નગરપાલિકા માટે મતદાનના આંકડાઓ…

    જિલ્લા પંચાયતની સાત બેઠકો માટે મતદાનના આંકડા….

    તાલુકા પંચાયતની 24 બેઠકો માટે મતદાનના આંકડા….

    વાંકાનેર નગરપાલિકાની સરખામણીએ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર મતદારો વધુ ઉત્સાહિત દેખાયા છે. બપોરના સમયમાં ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે મતદાન મથકો ખાલી જોવા મળી રહ્યા છે, જેથી સાંજ સુધીમાં અંતિમ આંકડાઓમાં ફેરફાર થવાની શક્યતા છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!