મોરબી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તહેવારોની રજા બાદ હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવેલ હોય, જેથી આવતીકાલ શુક્રવાર અને શનિવારે યાર્ડની તમામ કામગીરી બંધ રાખવા નિર્ણય લેવાયો છે, જેથી રવિવારની રજા બાદ તા. 02/09/2024, સોમવારથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે, જેની તમામ વેપારીઓ, દલાલો તથા ખેડૂતોએ નોંધ લેવી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg