Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારતિથવા એસબીઆઇ બેંક શાખા દ્વારા તિથવા-પી.એચ.સી.ને મેડીકલ સાધન કીટ અર્પણ કરાઇ....

    તિથવા એસબીઆઇ બેંક શાખા દ્વારા તિથવા-પી.એચ.સી.ને મેડીકલ સાધન કીટ અર્પણ કરાઇ….

    વાંકાનેર તાલુકાના તિથવા ગામની એસ.બી.આઇ બેંકની શાખા દ્વારા સી.એસ.આર. એકિટવીટી હેઠળ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મેડીકલ સાધન સામગ્રીની ફાળવણી કરી હતી….

    જેમાં તિથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડીલેવરી ટેબલ નંગ-૧, વોરર્મર મશીન નંગ-૧ તથા હોસ્પીટલ બેડ નંગ-૪ ની જરુરીયાત હોય, જે સંદર્ભે એસ.બી.આઇ બેંકની સી.એસ.આર. એકિટવીટી અંતર્ગત એડમીન ઓફીસ રાજકોટ દ્વારા આ તમામ સાધનની ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભેટ આપવામાં આવી હતી. આ તકે એસ.બી.આઇ.ના સી.એસ.આર. એકિટવીટી ઓફીસર ડો. રિદ્ધિ મંગે, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તથા આર.બી.એસ.કે. ડો.રવીરાજ મકવાણા, ડો. મહેજબીન વકાલીયા દ્વારા ના અભિવાદન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમના અંતમાં સંજયભાઈ અજાણા સુપરવાઈઝર તથા સાહિલ પીલુડિયા એફ. એ. દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!