૬૭-વાંકાનેર-કુવાડવા મતવિસ્તારોમાં આવતા માધાપર ખાતે સુંન્દરમ સીટી સોસાયટી પાસે આશરે એક કરોડથી વધારે રકમથી નવી ટેકનોલોજી ડિઝાઇન દ્વારા ડામર રોડનું નિર્માણ કરવામાં આવનાર હોય, જે કામનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા રાજકોટ ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદારો તથા બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp