સ્વરાજ ટ્રેક્ટર પરિવાર તરફથી તમામ ખેડૂતોને તહે દીલથી રમઝાન ઇદ મુબારક….
રમઝાનના પવિત્ર ઇસ્લામિક મહિનાના સમાપન બાદ આજે સમગ્ર દેશમાં ઇદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે રહી છે, રમઝાન ઈદએ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયનો મુખ્ય તહેવાર છે, જેની તમામ મુસ્લિમ બિરાદરો ધામધૂમપૂર્વક ઉજવણી કરતાં હોય છે, ત્યારે વાંકાનેર ખાતે દેશની નામાંકિત સ્વારાજ ટ્રેક્ટર કંપનીના ઓથોરાઇઝ ડિલર એવા આર. પી. સેલ્સ એજન્સી દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને રમઝાન ઇદની મુબારકબાદી પાઠવવામાં આવી છે….
જોશનું રાજ, મારૂ સ્વરાજ….