વાંકાનેરની નામાંકિત એવી કિડ્ઝલેન્ડ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ તથા જ્યોતિ વિદ્યાલય દ્વારા આજે રમઝાન ઇદના પવિત્ર દિવસે તમામ નાગરિકોને ઇદ મુબારક પાઠવવામાં આવે છે. આ ઇદ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા વાંકાનેરના નાગરિકો માટે લાભદાયક, ખુશનુમા તથા સ્વાસ્થ્યપ્રદ બની રહે તેવી બંને શાળા પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે…
પવિત્ર રમઝાન માસ દરમ્યાન આખો મહિનો ભુખ્યા-તરસ્યા રહી મુસ્લિમ બિરાદરો દ્વારા રોઝા રાખી ખુદાની બંદગી કરવામાં આવી છે, ત્યારે તેના ફળ સ્વરૂપે મળેલ આ પવિત્ર રમઝાન ઇદની તમામ નાગરિકોને કિડ્ઝલેન્ડ સ્કુલ તથા જ્યોતિ વિદ્યાલય તરફથી ખુબ ખુબ શુભકામનાઓ….