050 વર્ષોની ઉજવણીના સહભાગી બનશે ખેડૂતો…: નવા ટ્રેક્ટરની ડિસ્પ્લે, ડેમો, ટેસ્ટ ડ્રાઈવ તથા સર્વિસ કેમ્પ સાથે ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે….
વાંકાનેર શહેર ખાતે સ્વરાજ ટ્રેક્ટરના 50 વર્ષની ઉજવણી અંતર્ગત ” સ્વરાજ કાર્નિવલ” નિમિત્તે આવતીકાલે સ્વરાજ ટ્રેક્ટરના ઓથોરાઈઝ ડિલર એવા આર. પી. સેલ્સ એજન્સી દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુગર, બીપી, બ્લડ ગ્રુપ, હિમોગ્લોબીન, આંખોની તપાસ અને જરૂરીયાતમંદ દર્દીઓને વાંચવા માટેના ફ્રી ચશ્મા, તપાસ તથા સારવાર કરવામાં આવશે….
આ સાથે જ સ્વરાજ ટ્રેક્ટર દ્વારા ખેડૂતો માટે નવા ટ્રેક્ટરની ડિસ્પ્લે, ટેસ્ટ ડ્રાઈવ, ઇમ્પલીમેન્ટ ડિસ્પ્લે, ટ્રેક્ટર ડેમો તથા સર્વિસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી વાંકાનેર વિસ્તારના નાગરિકોને આ ફ્રિ હેલ્થ ચેકઅપ કેમ્પ તથા સ્વરાજ કાર્નિવલમાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ફ્રિ હેલ્થ ચેકઅપ કેમ્પ •
તારીખ : 08/03/2024, શુક્રવાર
સમય : સવારે 8:30 થી સાંજે 4 સુધી
સ્થળ : માર્કેટિંગ યાર્ડની પાછળ, જનતા સિરામિકની બાજુમાં, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર
જોશનું રાજ, મારૂ સ્વરાજ….