Monday, November 2, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલ42 વર્ષનો અતુટ વિશ્વાસ એટલે શ્રી બાલાજી ઇલેક્ટ્રોનિક્સ : આગામી દિવાળીના તહેવારો...

    42 વર્ષનો અતુટ વિશ્વાસ એટલે શ્રી બાલાજી ઇલેક્ટ્રોનિક્સ : આગામી દિવાળીના તહેવારો નિમિત્તે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી પર મેળવો 4-4 શ્યોર ગિફ્ટ સાથે ફાયનાન્સમાં ₹31,000 સુધીનું કેશબેક…..

    શ્યોર ગિફ્ટ, ઓનલાઇનથી ઓછા દરનો લાભ, કેશ ડિસ્કાઉન્ટ સહિત અઢળક ઓફરોનો લાભો લેવા આજે જ પધારો….

    વાંકાનેર પંથકમાં સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના શોરૂમનું બિડું ઝડપી છેલ્લા 42 વર્ષથી અસંખ્ય ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બની કાર્યરત શ્રી બાલાજી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા આગામી દિવાળીના તહેવારો નિમિત્તે ધમાકેદાર ઓફરો સાથે વર્ષનો સૌથી મોટો સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકોને નિચે મુજબની ઓફરોનો લાભ મળી રહેશે…..

    શ્રી બાલાજી ઇલેક્ટ્રોનિક્સ દિવાળી સ્પેશ્યલ ઓફરો….

    • LG, Samsung, Haier, Godrej, Voltas, TCL, Mitsubishi સહિત દરેક નામાંકિત કંપનીની ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર મેળવો 4-4 શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી….
    • ⁠ ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી પર 5 થી 30% સુધી ડિસ્કાઉન્ટ…
    • ⁠બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર ₹5,000 સુધીનું કેશ ડિસ્કાઉન્ટ…


    • ⁠HDB ફાયનાન્સ સાથે ખરીદી પર ગ્રાહકોને રૂ. 1100 થી 31,000 સુધીના કેશ બેક સાથે 1 EMI ફ્રી + 0 ડાઉન પેમેન્ટ + 0 પ્રોસેસિંગ ચાર્જ + 0% વ્યાજદરનો લાભ…
    • ⁠ ઘરઘંટીની ખરીદી પર ₹ 4,999 ની કિંમતનું મિક્સર બિલકુલ ફ્રી…

    • ⁠ કિચન ચિમનીની ખરીદી પર ₹ 3,999 ની કિંમતનું ગિઝર બિલકુલ ફ્રી….
    • દરેક પ્રોડક્ટ્સ પર ઓનલાઇનથી ઓછા દરનો લાભ…
    • સ્મોલ હોમ એપ્લાયન્સની ખરીદી પર ફાયનાન્સ સુવિધા ઉપલબ્ધ…

    વાંકાનેર વિસ્તારમાં 200થી વધારે દાગીનાઓ સાથે ત્રણ માળની સૌથી વિશાળ ડિસ્પ્લ ધરાવતો એકમાત્ર શોરૂમ એટલે….

    જીનપરા મેઈન રોડ, બ્રાહ્મણ શેરી, ગૌશાળા રોડ, વાંકાનેર.

    Mo. 94264 49220

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!