વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા આજરોજ યુવાનનોના પ્રેરણા સ્ત્રોત શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીના દિવસે દોશી કોલેજ પાસે આવેલ સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને પુષ્પહાર અર્પણ કરી સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેર શહેર યુવા મોરચાના હોદેદારો તથા યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD