રૂ. 78,000 સબસિડી મેળવો ડાયરેક્ટર તમારા ખાતામાં, હપ્તેથી APS સોલાર રૂફટોપ યોજના વિશે વધુ માહિતી માટે સંપર્ક કરો….
કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ યોજનાને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં જ સોલાર પર મળતી સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે વાંકાનેરમાં સૌપ્રથમ વખત એકદમ સરળ હપ્તેથી સોલાર રૂફટોપ લગાવી વિજબીલની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા એસ. બી. ઈલેક્ટ્રોનિક દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર સ્કીમ લોન્ચ કરવામાં આવી છે…
આ યોજનામાં ગ્રાહકોએ પોતાના ઘર-ઓફિસ-ફેક્ટરી સહિતની જગ્યાએ ઓછા રોકાણમાં સોલાર રૂફટોપ સરકારી સબસિડી સાથે લગાવી શકે છે, જેમાં સબસિડી ગ્રાહકોને સીધી તેમના ખાતામાં મળી રહેશે…
A.P.S. સોલાર રૂફટોપ યોજનની વિશેષતાઓ….
• આપની જરૂરિયાત મુજબ સોલાર લગાવો એકદમ સરળ હપ્તેથી…
• રૂ. 78,000 સુધીની સબસિડી સીધી ગ્રાહકના ખાતામાં જમા થશે…
• 30 વર્ષની સોલાર પેનલ વોરંટી…
• અદાણી તથા APS એમ બંને કંપનીની સોલાર પેનલ ઉપલબ્ધ…
• સૌથી ઓછો વ્યાજદર
• એકદમ સરળ હપ્તા…
• મોનો ક્રિસ્ટલ તથા બાય ફેશિયલ સોલાર પેનલના સરખા ભાવ…
તો રાહ શેની જુઓ છો, વિજબીલની ઝંઝટમાંથી મુક્તિ અને યોજના વિશે વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો…