હવેથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઘરબેઠા ડોક્ટર દ્વારા તપાસ, વિઝીટ, દવાઓ સહિત સારવાર કરવામાં આવશે, વધુ માહિતી માટે આજે જ સત્યમ્ હોસ્પિટલનો સંપર્ક કરો….
વાંકાનેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ દ્વારા પોતાની સેવાનો વ્યાપ વધારી અને લોકોની શ્રેષ્ઠ સારવાર સુવિધા માટે વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ વખત દર્દીઓની ઘરબેઠા સંપૂર્ણ સારવાર માટે Home Care સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ડોક્ટર દ્વારા ઘરબેઠા દર્દીઓની તપાસ, વિઝીટ, ડ્રેસિંગ સહિતની સેવા પુરી પાડવામાં આવશે….
સત્યમ્ હોસ્પિટલ દ્વારા ઘરબેઠા પુરી પાડવામાં આવતી Home Care સુવિધાઓ….
• ડોક્ટર દ્વારા તપાસ તથા વિઝીટ
• હ્દયનો કાર્ડિયોગ્રામ (E.C.G)
• પેશાબ તથા નાકની નળી બદલી આપવી…
• બ્લડ લેવાની સુવિધા…
• ઇન્જેક્શન તથા બાટલા ચડાવી આપવા…
• ડોક્ટર દ્વારા લખેલ સારવાર…
• ઇજાગ્રસ્તોને ઘરબેઠા ડ્રેસિંગ સુવિધા…
ઉપરોક્ત તમામ સેવાઓ 24 × 7 મેળવવા તથા વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો…