વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં પગલે ઠેરઠેર પાણી ભરાવાથી સ્થાનિક નાગરિકો હેરાનપરેશાન થઈ રહ્યા છે, ત્યારે વાંકાનેરના સેવાકીય ગ્રુપ એવા એસ.એમ.પી. ગ્રુપ દ્વારા વરસાદના અસરગ્રસ્તો માટે છેલ્લા ત્રણ દિવસથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં શહેરના ચંદ્રપુર, માર્કેટિંગ યાર્ડ, અને આજુબાજુના અસરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન સેવા આપવામાં આવી રહી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg