શોરૂમ, ઓફિસ તથા દરેક ધંધા રોજગાર લાયક દુકાનો
વહેલા તે પહેલા : સૌથી ઓછી કિંમતમાં મોકાની દુકાનો ખરીદવા આજે જ નીચે આપેલ નંબર પર સંપર્ક કરો….
વાંકાનેર શહેરની તદ્દન નજીક ઝાંઝર સિનેમાની બાજુમાં નેશનલ હાઇવે પર અત્યાધુનિક તમામ સુવિધાઓ સાથે નિર્માણ પામેલ શિવ પ્લાઝામાં પ્રસિદ્ધ હોટલ રોયલ ઇન નીચે શોરૂમ, ઓફિસ સહિત દરેક ધંધા-રોજગાર લાયક મોકાની દુકાનો સૌથી સસ્તા દરે વેચાણથી આપવાની હોય, જેથી સૌથી ઓછી કિંમતમાં દુકાન સ્વરૂપે કિંમતી પ્રોપર્ટી ખરીદવા રસ ધરાવતા લોકોએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
શિવ પ્લાઝામાં ઉપલબ્ધ સુવિધાઓ…
• નેશનલ હાઇવે ટચ વિશાળ કોમ્પલેક્ષ
• વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ…
• લિફ્ટની સુવિધા
• ફાયર સેફ્ટી તથા એન.ઓ.સી…
• મજબૂત ભુકંપ પ્રતિરોધક બાંધકામ
• આકર્ષક એલિવેશન…
• સીસી રોડ તથા સ્ટ્રીટ લાઈટ સુવિધા…
• 100% કોમર્શિયલ કોમ્પલેક્ષ…
તો રાહ શેની જુઓ છો ?
વધુ માહિતી તથા બુકિંગ માટે આજે જ સંપર્ક કરો…