વાંકાનેર વિસ્તારમાં એકદમ વ્યાજબી દરેથી રોલીંગ શટર તથા ફેબ્રીકેશન કામ માટે આજે જ અમારો સંપર્ક કરો…
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર સીએનજી પંપ સામે આવેલ સંજર સ્ટીલ વર્કસ & રોલીંગ શટર ખાતેથી વાંકાનેર વિસ્તારના ગ્રાહકોને જારી, ગ્રીલ, રજવાડી ગેઇટ સહિત તમામ પ્રકારના એન્જીનીયરીંગ વર્કસ તથા રોલીંગ શટરના કામો એકદમ વ્યાજબી દરેથી અનુભવી કારીગર દ્વારા કરી આપવામાં આવશે….
આ સાથે જ આપના મકાન-દુકાનના નવા દરવાજા, જારી, ગ્રીલ, ફોલ્ડીંગ ગેઈટ તથા રેસિડેન્ટ છાપરા, શેડ, ફેબ્રિકેશેન વર્ક, કોલેપ્સીબલ, સિરામિકને લગતા કામો સહિત તમામ પ્રકારના વેલ્ડીંગ કામ તથા રોલીંગ શટરના કામો એકદમ વ્યાજબી દરેથી વર્ષોના અનુભવી કારીગરો કરી આપવામાં આવશે….
સંજર સ્ટીલ વર્કસ & રોલીંગ શટર સર્વિસ….
• આપના નવા મકાન-દુકાનને લગતાં તમામ પ્રકારના જારી, દરવાજા, ગ્રીલ સહિત તમામ પ્રકારના એન્જીનીયરીંગ કામ એકદમ વ્યાજબી દરે અને ઝડપથી કરી આપીશું….
• ઇન્ડસ્ટ્રીયલ શેડ મેન્યુફેક્ચરીંગ
• રોલીંગ શટર મટીરીયલ સપ્લાયર્સ
• રોલીંગ શટર મેન્યુફેક્ચરીંગ
• ડિઝાઇનર તથા રજાડી ગેઈટ
• તમામ પ્રકારના એન્જીનીયરીંગ / વેલ્ડીંગ કામ તેમજ રીપેરીંગ કામ કરનાર…
અનુભવી કારીગર સાથે એકદમ વ્યાજબી દરેથી એન્જીનીયરીંગ કામ તથા રોલીંગ શટર કામ માટે આજે જ અમારો સંપર્ક કરો…