આપના ઘર તથા ઓફિસને સજાવો રૂતબા ફ્લાવર્સ & ગિફ્ટ આર્ટિકલને સંગ…: ગિફ્ટ આઇટમોના ખજાના સહિત દરેક આઇટમો પર પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ….
વાંકાનેર શહેર ખાતે આવેલ રૂતબા ફ્લાવર્સ ગિફ્ટ & આર્ટિકલ દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં તમારા ઘર તથા ઓફિસના સણગાર તેમજ ગિફ્ટ આઇટમો પર 15 થી 50 % સુધી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી આ મહા બચત સેલનો લાભ લેવા લોકો રૂતબા ફ્લાવર્સ & ગિફ્ટ આર્ટિકલ ખાતે ઉમટી રહ્યા છે….
રૂતબા ફ્લાવર્સ & ગિફ્ટ આર્ટિકલ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરો....
• હેંગીંગ જુમ્મર પર મેળવો અધધ 50% ડિસ્કાઉન્ટ…
• ક્રિસ્ટલ જુમ્મર પર મેળવો અધધ 50% ડિસ્કાઉન્ટ….
• ફ્લાવર પોટ પર મેળવો 25% ડિસ્કાઉન્ટ…
• કુદરતી દ્રશ્ય પર મેળવો 20% ડિસ્કાઉન્ટ…
• ઇસ્લામિક તકતા પર મેળવો 20% ડિસ્કાઉન્ટ…
• શો-પીસ પર મેળવો 15% ડિસ્કાઉન્ટ…
• ગિફ્ટ આર્ટિકલ પર મેળવો 15% ડિસ્કાઉન્ટ…
• વરરાજાની ગાડી માટે સણગાર ફક્ત રૂ. 351 માં...
આ સાથે જ અમારે ત્યાંથી રૂમ સણગાર, આર્ટિફિશ્યલ ફ્લાવર, ડિઝાઇનર ઘડીયાર, નાઇટ જુમ્મર, ઘર તથા ઓફિસ માટે શો-પીશ, ડિઝાઇનર ફ્લાવર પોટ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે…..
તો હવે રાહ શેની જુઓ છો ?, આજે પધારો….