વાંકાનેર શહેર નજીક આવેલ ઈ-બાઈકના સૌથી વિશાળ અને ભરોસાપાત્ર શોરૂમ એવા ‘એકતા ઈ-બાઈક & કંપની‘ દ્વારા આગામી દિવાળીના તહેવારો નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી હોય, જેમાં કોઈપણ ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી પર દરેક ગ્રાહકને સાયકલ અને એસેસરીઝ બિલકુલ ફ્રી આપવામાં આવશે….

એકતા ઈ-બાઈક દિવાળી સ્પેશ્યલ ઓફર…
~ નવા ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી પર મેળવો સાયકલ અને એસેસરીઝ બિલકુલ ફ્રી…
~ સરળ ફાઇનાન્સ (લોન) સુવિધા ઉપલબ્ધ…
~ સૌથી ઝડપી અને વિશ્વસનીય સર્વિસ…
~ ચેચીસ, મોટ, કંટ્રોલરમાં 2 વર્ષની ગેરંટી…

દિનપ્રતિદિન વધતા જતા પેટ્રોલના ખર્ચથી કાયમી આઝાદી સાથે આધુનિક ફીચર્સ, સ્ટાઇલિશ લુક અને મજબૂત બોડી વાળા ઇકો-ફ્રેન્ડલી ઈ-બાઈકની ખરીદી માટે આજે જ પધારો…


