કંસ્ટ્રકશન કેમિકલ ક્ષેત્રે બજારમાં ધૂમ મચાવતી રિબીશન કેમિકલ કંપનીના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલથી પાણી લિકેજ, ભેજ, ક્ષાર તથા છત ટપકવાની સમસ્યાથી મળશે મુક્તિ….
વાંકાનેર જેવા નાના સેન્ટરથી શરૂ થયેલ રિબીશન કેમિકલ કંપનીએ પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં બહોળા સંશોધન બાદ બજારમાં વિવિધ કંન્ટ્રક્શન કેમિકલ લોન્ચ કરવામાં આવેલ, જેમાં લાંબા સંશોધનો અંને ગ્રાહકોના બે વર્ષથી વધારેના સફળ અનુભવોના અભુતપૂર્વ પરિણામોથી કંપનીના કેમિકલની ડિમાન્ડ એકદમ વધી હોય, જે તમામ કેમિકલ હાલ સમગ્ર ગુજરાતમાં ધુમ મચાવી રહ્યા છે….
દરમ્યાન ગુજરાતમાં આજ સાંજથી વરસાદી માહોલ સર્જાતાં વરસાદના કારણે છત માંથી પાણી ટપકવા, ભેજ, ક્ષાર, પાણી લિકેજની સહિત સમસ્યાઓથી ભારે હાલાકી પડી રહી છે, ત્યારે રીબીશન કેમિકલ કંપનીના ગેરંટી સાથેના કેમિકલ ઉપયોગથી આ તમામ સમસ્યાઓથી મુક્તિ મળે છે….
હાલના વરસાદી વાતાવરણમાં નવા તથા જુના બાંધકામોમાં વરસાદના કારણે છતમાંથી પાણી ટપકવા, પાણી લિકેજ તથા ભેજ આવવા સહિતની સમસ્યાઓ સામે આવી છે, જેના કારણે મકાન માલિક પરેશાન થઇ જતાં હોય છે, પરંતુ હવે આ સમસ્યાનો પણ ઉકેલ મળી ગયો છે, જેમાં રિબીશન કેમિકલના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ White Seal 55 થી આ તમામ સમસ્યામાંથી છુટકારો મળે છે….
હાલ બજારમાં અનેક પ્રકારના વોટરપ્રૂફીંગ કેમિકલો ઉપલબ્ધ હોય પરંતુ તેમાંથી મોટાભાગના કેમિકલ ઉપયોગ કર્યા બાદ પણ પાણીની સમસ્યાથી છુટકારો મળતો નથી, ત્યારે રિબીશન કેમિકલ કંપની દ્વારા 100% ગેરંટી સાથે White Seal 55 કેમિકલ બજારમાં મુકવામાં આવ્યા છે, જેના ઉપયોગ બાદ દરેક ગ્રાહકોને 100% પરિણામ મળેલ છે…
એક કેમિકલથી અનેક સમસ્યાના નિરાકરણ માટે આજે જ સંપર્ક કરો…