વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 21 એપ્રિલ, મંગળવારના રોજ જનરલ લેપરોસ્કોપી, બર્ન્સ તથા ટ્રોમા સર્જન ડો. અમિત જે. ગામી (M.S.)ની ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં નીચે આપેલ વિવિધ રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….
• આકસ્મિક ઇજાઓની સારવાર,
• તમામ પ્રકારની સારણગાંઠની સારવાર,
• લોહીની નસોના દબાણની સારવાર,
• કિડની તથા પેશાબના માર્ગમાં થતા રોગોની સારવાર,
• પાચન માર્ગમાં થતા રોગોની સારવાર,
• સ્તનના રોગોને લગતી તમામ પ્રકારની સર્જરીઓ,
• ડાયાબિટીસ ફૂટ તથા ગેંગ્રીનની સારવાર
• પ્લાસ્ટિક સર્જરી અને જનરલ સર્જરી
ઓપીડી વિગતો
તારીખ : 21/04/2026, મંગળવાર
સમય : બપોરે 2 થી 5 સુધી.
આ સાથે જ આગામી તા. 23 એપ્રિલ ગુરુવારના રોજ રાજકોટની સુપ્રસિદ્ધ પ્રથમ ગેસ્ટ્રો એન્ડ લીવર કેર હોસ્પિટલના પેટ, આંતરડા, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપીના નિષ્ણાંત ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડો. નિરવ પીપળીયા તેમજ મૂત્રમાર્ગ અને પથરીના નિષ્ણાંત ડો. દિપલ પનારા (MBBS, MS, DrNB-Urology) ની ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પેટ તથા મુત્રમાર્ગને લગતા તમામ પ્રકારના રોગોની સચોટ સારવાર તથા નિદાન કરવામાં આવશે….

નિચેની તકલીફો ધરાવતા મુત્રમાર્ગ તથા પથરીના દર્દીઓએ ઓપીડીનો જરૂર લાભ લેવો…
• ગેસ એસિડિટી
• પિત્તાશયની પથરી
• લેટરીનમાં રક્તા
• સ્વાદુપિંડની સમસ્યા
• જુની કબજીયાત સમસ્યા
• પેટમાં ચાંદા
• કમળો કે લિવરનિ બિમારી
(નોંધ : એન્ડોસ્કોપી માટે દર્દીએ ભુખ્યા પેટે આવવું…)
ઓપીડીની વિગતો…
તારીખ : 23/04/2026, ગુરૂવાર
સમય : સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી…
આ સાથે જ પાસલીયા હોસ્પિટલ ખાતે મહીના દરમિયાન નિચે મુજબના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની રેગ્યુલર ઓપીડી યોજાશે….

એપોઇન્ટમેન્ટ માટે…
Mo. 98078 60486
Mo. 90333 30235

પાસલીયા હોસ્પિટલ
ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર



